ભાતલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાતલું

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ગરમ રોટલો, દૂધ, ઘી વગેરેનું સવારનું ભોજન.