ભાત પાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાત પાડવી

  • 1

    આકૃતિ પાડવી.

  • 2

    નોખું તરી આવવું.

  • 3

    ઠોક દઈ-નિંદા કરી હલકું પાડવું.