ભાથું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાથું

નપુંસક લિંગ

 • 1

  ભાતું; મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભથ્થું (ભાથું બાંધવું, ભાથું બંધાવવું).

 • 2

  ભથ્થું.

 • 3

  બાણ રાખવાની કોથળી કે ઝોળી.

  જુઓ ભાથો