ભાથિયા દાદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાથિયા દાદા

પુંલિંગ બહુવયન સંજ્ઞાવાયક​

  • 1

    સાપ, વીંછી વગેરેનું ઝેર ઉતારવા જેની આણ દેવાય છે તે દેવપુરુષ.