ભાદરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાદરવો

પુંલિંગ

  • 1

    પું૰ વિક્ર્મ સંવતનો અગિયારમો માસ.

મૂળ

सं. भाद्रपद, प्रा. भाद्दवअ; हिं. भादों; म. भादवा, भादवड