ગુજરાતી

માં ભાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભાન1ભાનુ2

ભાન1

નપુંસક લિંગ

 • 1

  શુદ્ધિ; હોશ.

 • 2

  સ્મરણ.

 • 3

  સમજ; અક્કલ.

 • 4

  કલ્પના; ભાસ.

 • 5

  સાવચેતી; કાળજી.

મૂળ

सं.

ગુજરાતી

માં ભાનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભાન1ભાનુ2

ભાનુ2

પુંલિંગ

 • 1

  સૂર્ય.

મૂળ

सं.