ભાંભર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંભર

સ્ત્રીલિંગ

 • 1

  કપાળના ઉપલા બંને ખૂણાના ઝીણા વાળ.

ભાંભરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંભરું

વિશેષણ

 • 1

  ખરસૂરું; ખારું.

 • 2

  સ્વાદ વગરનું.

 • 3

  ભારે-ખોખરા સાદવાળું.

ભાંભેર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંભેર

સ્ત્રીલિંગ

 • 1

  કપાળના ઉપલા બંને ખૂણાના ઝીણા વાળ.