ભાંભરભોળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાંભરભોળું

વિશેષણ

  • 1

    સાવ ભોળું.

મૂળ

दे. भंभल=પાગલ; બેવકૂફ; म. भाबडा=સરળ; સીધું+ભોળું