ભાભી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાભી

સ્ત્રીલિંગ

  • 1

    ભાઈની સ્ત્રી.

  • 2

    બા; મા (કેટલીક નાતમાં કચ્છમાં માતાને સંબોધનમાં).

મૂળ

प्रा. भाउज्जाइया (सं.भ्रातृ+जाया); સર૰ हिं.; म. भाबी