ભાભો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાભો

પુંલિંગ

  • 1

    કણબી.

  • 2

    જડસો.

મૂળ

'ભા' ઉપરથી; સર૰ म. भाबडा, भांब्या