ભામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભામ

પુંલિંગ

 • 1

  ચામડાં ઉપરનો વેરો.

 • 2

  પદ્યમાં વપરાતો +ભ્રમ.

સ્ત્રીલિંગ

 • 1

  ભામા; સ્ત્રી.

 • 2

  રૂપાળી જુવાન સ્ત્રી.

 • 3

  કામાતુર કે ક્રોધ ભરાયેલી સ્ત્રી.

ભામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભામું

નપુંસક લિંગ

 • 1

  ખોટો વહેમ; ગાંડપણ.

મૂળ

'ભ્રમ' ઉપરથી; સર૰ म. भांब