ભામટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભામટો

  • 1

    રખડેલ; ઉઠાવગીર; ભમતો ચોર.

મૂળ

'ભમવું' ઉપરથી; સર૰ म. भामटा, हिं. भामतीय