ભામિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભામિની

સ્ત્રીલિંગ

  • 1

    સ્ત્રી.

  • 2

    રૂપાળી જુવાન સ્ત્રી.

  • 3

    કામાતુર કે ક્રોધે ભરાયેલી સ્ત્રી.

મૂળ

सं.