ભાયડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાયડો

પુંલિંગ

  • 1

    પુરુષ.

  • 2

    પતિ.

મૂળ

'ભાઈ' પરથી; સર૰ हिं. भाय