ભાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાર

પુંલિંગ

 • 1

  વજન.

 • 2

  ચોવીસ મણનું વજન.

 • 3

  ૨૦૨૧-૭૪૦૦૦ની સંખ્યા.

 • 4

  વીસ તોલાનું કે એક તોલાનું વજન.

 • 5

  અપચો; અજીર્ણ.

 • 6

  લાક્ષણિક જવાબદારી.

 • 7

  વિસ્તાર.

 • 8

  વજન; વક્કર; વટ.

 • 9

  આભાર; પાડ.

 • 10

  અમુક તોલ જેટલું તે ઉદા૰ પૈસાદાર; રતિભાર.

 • 11

  (ઘણુંખરું પું૰બ૰વ૰) ગજું; ગુંજાશ ઉદા૰ તારા તે બોલવાના શા ભાર?.

 • 12

  ગ્રહ; દશા કે મંતરજંતરની અસર.

 • 13

  જથો; સમૂહ.

મૂળ

सं.

ભારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારે

વિશેષણ

 • 1

  વજનદાર.

 • 2

  મુશ્કેલ.

 • 3

  કીમતી.

 • 4

  પચવામાં મુશ્કેલ એવું (ખોરાક પાણી ઇ૰).

મૂળ

प्रा. भारिअ (सं. भारिक)

ભારે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારે

અવ્યય

 • 1

  અતિ; ખૂબ.