ભારખમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારખમું

વિશેષણ

 • 1

  ભાર ખમી શકે તેવું.

ભારેખમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારેખમ

વિશેષણ

 • 1

  આબરૂદાર; મોભાવાળું.

 • 2

  ગંભીર.

 • 3

  મોટાઈના ડોળવાળું.

મૂળ

सं. भारक्षम; કે ભાર +ખંભ (સ્તંભ)