ભારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારણ

નપુંસક લિંગ

  • 1

    દબાણ; વજન.

  • 2

    ભારવું-રાખમાં દાબવું તે.

  • 3

    વશીકરણ; જાદુ.

મૂળ

'ભારવું' ઉપરથી