ભારત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારત

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

 • 1

  હિંદુસ્તાન.

મૂળ

सं.

વિશેષણ

 • 1

  મહાભારત; બહુ મોટું અને મુશ્કેલ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  તે નામનું પ્રસિદ્ધ મહાકાવ્ય.

 • 2

  લાક્ષણિક મોટી લડાઈ; મહાયુદ્ધ.