ભારથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારથી

વિશેષણ

  • 1

    બહાદુર.

  • 2

    જુઓ ભારતી

  • 3

    ગોસાંઈની એક અટક.

મૂળ

'ભારત' ઉપરથી; સર૰ हिं. भारथी=યોદ્ધો