ભારદોરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારદોરી

સ્ત્રીલિંગ

  • 1

    ગર્ભસ્ત્રાવ ન થાય તે માટે ગર્ભિણીની કેડે બંધાતી મંતરેલી નાડાછડી.

મૂળ

ભાર (म.भारणॆं) મંતરવું+દોરી; સર૰ म.