ભારબરદારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારબરદારી

વિશેષણ

  • 1

    ભાર વહેનારું.

સ્ત્રીલિંગ

  • 1

    ભાર વહેવો તે.

મૂળ

फा. बारबरदारी; म.