ભારમાં રહેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારમાં રહેવું

  • 1

    પોતાનું માન-વટ સાચવીને વર્તવું; તેને આંચ ન આવે તેની પેરવીમાં રહેવું.