ભારવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારવટ

પુંલિંગ

  • 1

    ભારવટિયો; મોભ; પાટડો.

મૂળ

सं. भारवत् કે भारवह्; સર૰ म. भारवट, भारोट