ભારવાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારવાહી

વિશેષણ

  • 1

    ભાર વહન કરનારું.

  • 2

    જવાબદારી ઉઠાવનારું.