ભારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારો

પુંલિંગ

  • 1

    ઘાસ લાકડાં વગેરેને એકત્રિત બાંધતાં થતો બોજ; ઝૂડો; મોટું વજન.

  • 2

    [?] ખુલ્લા સઢનો છેડો.

મૂળ

सं. भारक; हिं., म. भारा