ભારે કરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારે કરવું

  • 1

    કોઈ વાતને અતિશયોક્તિથી મોટી-મોંઘી કરવી.