ભારે થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભારે થવું

  • 1

    માન માગવું; મોટાઈ ધારણ કરવી.

  • 2

    વજનમાં વધવું.

  • 3

    મુશ્કેલ થવું.