ભાર ભાગવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાર ભાગવો

  • 1

    નિઃસંકોચ બોલાય એવો સંબંધ થવો.

  • 2

    પ્રતિષ્ઠા ઓછી થવી; માન ગુમાવવું.