ગુજરાતી

માં ભાલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભાલ1ભાલુ2ભાલું3ભાલું4

ભાલ1

નપુંસક લિંગ

 • 1

  ભાઠાની જમીના.

 • 2

  કપાળ.

ગુજરાતી

માં ભાલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભાલ1ભાલુ2ભાલું3ભાલું4

ભાલુ2

નપુંસક લિંગ

 • 1

  રીંછ.

 • 2

  ફાલુ.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  પાટડો.

 • 2

  સંગીતમાં એક અલંકાર.

 • 3

  ધોળકાની આજુબાજુનો પ્રદેશ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  ધોળકાની આજુબાજુનો પ્રદેશ.

ગુજરાતી

માં ભાલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભાલ1ભાલુ2ભાલું3ભાલું4

ભાલું3

પુંલિંગ

 • 1

  એક હથિયાર.

મૂળ

सं.; प्रा. भल्ल; हिं., म. भाला

ગુજરાતી

માં ભાલની 4 મુખ્ય વ્યાખ્યા છે: ભાલ1ભાલુ2ભાલું3ભાલું4

ભાલું4

વિશેષણ

 • 1

  ભોળું અને ભલું; નિખાલસ ને ખુલ્લા દિલનો માણસ.

 • 2

  છેતરાઈ જાય એવું મૂરખ માણસ.

મૂળ

+ભલું?