ભાળ કાઢવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાળ કાઢવી

  • 1

    શોધ કરવી; ખોળવું.

  • 2

    સંભાળ લેવી.