ભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવ

પુંલિંગ

 • 1

  અસ્તિત્વ; હોવાપણું.

 • 2

  પ્રકૃતિ; સ્વભાવ.

 • 3

  ઇરાદો; મતલબ.

 • 4

  વૃત્તિ; લાગણી.

 • 5

  તાત્પર્ય; અભિપ્રાય.

 • 6

  ચેષ્ઠા; અભિનય.

 • 7

  હેત; પ્રીતિ; ગમો.

 • 8

  આસ્થા.

 • 9

  કિંમત; દર.

 • 10

  આર્ય! પૂજ્ય! (નાટકમાં સંબોધન).

 • 11

  સ્થિતિ; સ્વરૂપ ઉદા૰ શિષ્યભાવ, પુરુષભાવ.

મૂળ

सं.