ભાવઉતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવઉતાર

પુંલિંગ

  • 1

    (ચલણનું) મૂલ્ય ઊતરવું કે ઉતારવું તે; 'ડિવેલ્યુએશન'.