ભાવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવટ

સ્ત્રીલિંગ

  • 1

    ઉપાધિ; જંજાળ.

  • 2

    ['ભાવ' પરથી] વિચાર.

મૂળ

सं. भवाटवी