ગુજરાતી માં ભાવનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભાવન1ભાવન2

ભાવન1

નપુંસક લિંગ

 • 1

  ભાવના; ધ્યાન.

 • 2

  મહેણું.

વિશેષણ

 • 1

  ભાવતું; ગમતું.

ગુજરાતી માં ભાવનની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ભાવન1ભાવન2

ભાવન2

નપુંસક લિંગ

 • 1

  સાહિત્ય, કળા ઇત્યાદિના ભાવરસનું આસ્વાદન.

મૂળ

सं.