ભાવના ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવના

સ્ત્રીલિંગ

 • 1

  કલ્પના; ધારણા.

 • 2

  આસ્થા.

 • 3

  અભિલાષા; કામના; લાગણી.

 • 4

  પટ; પુટ.

 • 5

  અનુશીલન; ધ્યાન; ચિંતન.

મૂળ

सं.