ભાવપ્રસ્તાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવપ્રસ્તાવ

પુંલિંગ

  • 1

    ટૅન્ડર; નિવિદા; પ્રસ્તાવ; કામના ઠેકા માટે, માલના વિતરણ માટે; જમીન, શેર કે અન્ય સંપત્તિની ખરીદી માટે ચોક્કસ રકમ દર્શાવી કરવામાં આવતો વિધિસરનો લેખિત પ્રસ્તાવ.