ભાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ગમવું (જીભને).

  • 2

    પસંદ પડવું.

મૂળ

सं. भाव પર થી