ભાવસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવસાર

પુંલિંગ

  • 1

    (લૂગડાં છાપવાનો ધંધો કરનાર) એક જ્ઞાતિનો માણસ.

મૂળ

'ભાવના' 'પાસ' ઉપરથી?