ભાવાંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવાંક

પુંલિંગ

  • 1

    ચીજવસ્તુઓની કિંમતમાં થતા ફેરફારને સરેરાશના ધોરણે દર્શાવતો આંક; ભાવસૂચક-આંક.

મૂળ

सं.