ભાવાનુભૂતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવાનુભૂતિ

સ્ત્રીલિંગ

  • 1

    (કળાકૃતિના) ભાવનો અનુભવ થવો તે.

મૂળ

सं.