ભાવિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવિત

વિશેષણ

  • 1

    ચિંતવેલું.

  • 2

    પાસ દીધેલું.

  • 3

    ભાવિક; ભાવનાવાળું.

  • 4

    શુદ્ધ; નિર્દોષ.

મૂળ

सं.