ભાવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવી

વિશેષણ

  • 1

    ભાવિ; ભવિષ્યનું કે ભવિષ્યમાં થનારું.

નપુંસક લિંગ

  • 1

    ભવિષ્ય; નસીબ.

મૂળ

सं.