ભાવ પૂછવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાવ પૂછવો

  • 1

    લેખવવું; પત કરવી.

  • 2

    દર વિષે પૂછપૂરછ કરવી.