ભાષાવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાષાવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    ભાષાશાસ્ત્ર; ભાષાનાં બંધારણ અને તેના ઐતિહાસિક વિકાસનો તેમ જ એક ભાષાનો અન્ય ભાષા કે ભાષાઓ સાથેનો તુલનાત્મક અભ્યાસ કરતું શાસ્ત્ર; 'ફાઇલૉલૉજી'.