ભાષાશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાષાશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    ભાષાવિજ્ઞાન; ભાષાનાં બંધારણ અને તેના ઐતિહાસિક વિકાસનો તેમ જ એક ભાષાનો અન્ય ભાષા કે ભાષાઓ સાથેનો તુલનાત્મક અભ્યાસ કરતું શાસ્ત્ર; 'ફાઇલૉલૉજી'.

મૂળ

सं.