ભાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાસ

પુંલિંગ

 • 1

  ખ્યાલ; છાપ.

 • 2

  આભાસ; ભ્રાંતિ.

 • 3

  સરખાપણું; -ના જેવું દેખાવું તે.

 • 4

  ઝાંખો પ્રકાશ.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક સંસ્કૃત નાટકકાર.