ભાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભાસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દેખાવું.

  • 2

    સમજાવું; લાગવું.

  • 3

    પ્રકાશવું.

મૂળ

सं. भास्