ભિક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    ભીખ.

  • 2

    ભિક્ષામાં મળેલી વસ્તુ (ભિક્ષા આપવી, ભિક્ષા મળવી, ભિક્ષા માગવી, ભિક્ષા લેવી).

મૂળ

सं.