ભિખારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિખારી

વિશેષણ

  • 1

    ભીખ માગનાર.

પુંલિંગ

  • 1

    ભીખ માગનાર.

મૂળ

अप.; ( सं. भिक्षाकारिन्); हिं.