ભિડાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભિડાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'ભીડવું'નું કર્મણિ.

  • 2

    ભીડમાં આવવું.

  • 3

    સંકડાવું; દબાવું.